આરોહણ ની ગુજરાતીમાં વ્યાખ્યા

આરોહણ

નપુંસક લિંગ

  • 1

    ચડવું તે.

  • 2

    સવારી કરવી તે.

  • 3

    ઉપર બેસવું તે.