આરે આવેલું વહાણ ડૂબવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

આરે આવેલું વહાણ ડૂબવું

  • 1

    પૂરું થતાં જ બગડી જવું; કર્યું કારવ્યું અંતે ધૂળ થવું.