આલેક ની ગુજરાતીમાં વ્યાખ્યા

આલેક

પુંલિંગ

  • 1

    અહાલેક; ખાખી બાવાઓનો એક પોકાર (ભિક્ષા માગતી વખતનો).

સ્ત્રીલિંગ

લાક્ષણિક
  • 1

    લાક્ષણિક પ્રચાર અર્થે કરેલો કોઈ પણ લાગણી ભર્યો પોકાર; ટહેલ.