આલંકારિક ની ગુજરાતીમાં વ્યાખ્યા

આલંકારિક

વિશેષણ

  • 1

    અલંકાર સંબંધી; અલંકારયુક્ત.

પુંલિંગ

  • 1

    અલંકારશાસ્ત્ર જાણનારો; કાવ્યશાસ્ત્રનો અભ્યાસી.

મૂળ

सं.