આલેખ્ય ની ગુજરાતીમાં વ્યાખ્યા

આલેખ્ય

વિશેષણ

  • 1

    આલેખવા યોગ્ય.

નપુંસક લિંગ

  • 1

    ચિત્ર.

  • 2

    લખાણ.

મૂળ

सं.