આલંગ ની ગુજરાતીમાં વ્યાખ્યા

આલંગ

પુંલિંગ

  • 1

    ઘોડી મસ્તીમાં આવે તે (આલંગ ઉપર આવવું, આલંગ ઉપર હોવું).

મૂળ

સર૰ हिं.