આલપાકો ની ગુજરાતીમાં વ્યાખ્યા

આલપાકો

પુંલિંગ

  • 1

    એક જાતનું ઘેટું.

  • 2

    એના ઊનનું બનાવેલું કાપડ.

મૂળ

इं. आल्पाका