આલપાલ ની ગુજરાતીમાં વ્યાખ્યા

આલપાલ

સ્ત્રીલિંગ

  • 1

    સેવાચાકરી.

  • 2

    માવજત; સંભાળ (બાળકોની).

  • 3

    સરભરા.

મૂળ

'પાલ'નું દ્વિત્વ?