આલ્ફા ની ગુજરાતીમાં વ્યાખ્યા

આલ્ફા

પુંલિંગ

  • 1

    ગ્રીક કક્કાનો પહેલો અક્ષર.

  • 2

    લાક્ષણિક પ્રારંભ.

મૂળ

इं.