આલંબન ની ગુજરાતીમાં વ્યાખ્યા

આલંબન

નપુંસક લિંગ

  • 1

    આધાર; ટેકો.

  • 2

    કાવ્યશાસ્ત્ર
    આલંબનવિભાવ; રસના આવિર્ભાવનું મૂળભૂત અને મુખ્ય કારણ.