આલંબનવિભાવ ની ગુજરાતીમાં વ્યાખ્યા

આલંબનવિભાવ

પુંલિંગ

કાવ્યશાસ્ત્ર
  • 1

    કાવ્યશાસ્ત્ર
    રસના આવિર્ભાવનું મૂળભૂત અને મુખ્ય કારણ.