આલબમ ની ગુજરાતીમાં વ્યાખ્યા

આલબમ

નપુંસક લિંગ

  • 1

    ફોટાઓ, સહીઓ (ઑટોગ્રાફ્સ) સાચવવા માટેની કોરી વહી.

મૂળ

इं.