આલબેલ ની ગુજરાતીમાં વ્યાખ્યા

આલબેલ

સ્ત્રીલિંગ

  • 1

    બધું સલામત છે એમ સૂચવતો ચોકીદારોનો એક પોકાર.

મૂળ

इं. ऑल वॆल