આલમનૂર ની ગુજરાતીમાં વ્યાખ્યા

આલમનૂર

વિશેષણ

  • 1

    પ્રકાશમય.

નપુંસક લિંગ

  • 1

    અતિશય પ્રકાશ; પ્રકાશમય સ્થિતિ.

મૂળ

फा.