આલમેલ ની ગુજરાતીમાં વ્યાખ્યા

આલમેલ

સ્ત્રીલિંગ

  • 1

    આપવું લેવું તે.

મૂળ

આલવું+મેલવું