આલસાલ ની ગુજરાતીમાં વ્યાખ્યા

આલસાલ

વિશેષણ

કાઠિયાવાડી
  • 1

    કાઠિયાવાડી સાલપોલિયું; ઢીલાં-બરાબર નહિ બેઠેલાં સાલવાળું.

મૂળ

'સાલ'નું દ્વિત્વ