ગુજરાતી માં આલાતની 2 મુખ્ય વ્યાખ્યા છે:

આલાત1આલાત2

આલાત1

નપુંસક લિંગ

 • 1

  અલાત; ખોરણું.

 • 2

  મશાલ.

મૂળ

सं.

ગુજરાતી માં આલાતની 2 મુખ્ય વ્યાખ્યા છે:

આલાત1આલાત2

આલાત2

પુંલિંગ

 • 1

  ઓજાર; સાધનસામગ્રી.

 • 2

  વહાણનાં સઢ, દોરડાં ઇ૰ સરસામાન.

મૂળ

अ. आल:નું બ૰વ૰