આલામત ની ગુજરાતીમાં વ્યાખ્યા

આલામત

સ્ત્રીલિંગ

  • 1

    નિશાની; ઓળખાણ.

મૂળ

अ.