આલિંગવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

આલિંગવું

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    ભેટવું; છાતી સરસું ચાંપવું.

મૂળ

सं. आलिंग्