ગુજરાતી

માં આલીની 2 મુખ્ય વ્યાખ્યા છે: આલી1આલી2

આલી1

વિશેષણ

  • 1

    ઉચ્ચ; ઊંચું; ભવ્ય.

મૂળ

अ.

ગુજરાતી

માં આલીની 2 મુખ્ય વ્યાખ્યા છે: આલી1આલી2

આલી2

સ્ત્રીલિંગ

  • 1

    સખી.

  • 2

    હાર; આવલી.

મૂળ

सं.