આલીલીલી ની ગુજરાતીમાં વ્યાખ્યા

આલીલીલી

વિશેષણ

  • 1

    તાજી; લીલી; ફળદ્રુપ; સમૃદ્ધ.

સ્ત્રીલિંગ

  • 1

    તાજી; લીલી; ફળદ્રુપ; સમૃદ્ધ.

મૂળ

જુઓ આલાલીલું