આલીશાન ની ગુજરાતીમાં વ્યાખ્યા

આલીશાન

વિશેષણ

  • 1

    આલેશાન; પ્રતિષ્ઠિત; ઉત્તમ.

  • 2

    ખૂબ મોટું.

  • 3

    ભભકાદાર; ભવ્ય.

મૂળ

फा.