આલેખ ની ગુજરાતીમાં વ્યાખ્યા

આલેખ

પુંલિંગ

 • 1

  લખાણ.

 • 2

  ખત; દસ્તાવેજ.

 • 3

  સનદ.

 • 4

  મહોર; 'સીલ'.

 • 5

  'ગ્રાફ'.

 • 6

  ચિત્ર.

મૂળ

सं.