આલોક ની ગુજરાતીમાં વ્યાખ્યા

આલોક

પુંલિંગ

 • 1

  જોવું તે.

 • 2

  દેખાવ; દર્શન.

 • 3

  ર્દષ્ટિમર્યાદા.

 • 4

  તેજ; દીપ્તિ.

મૂળ

सं.