આલોચ ની ગુજરાતીમાં વ્યાખ્યા

આલોચ

પુંલિંગ

  • 1

    જોવું તે; દર્શન.

  • 2

    વિચાર; ચિંતન; મનન.

  • 3

    અવલોકન; વિવેચન.

મૂળ

सं.