આલોચના ની ગુજરાતીમાં વ્યાખ્યા

આલોચના

સ્ત્રીલિંગ

  • 1

    અવલોકન; નિરીક્ષણ.

  • 2

    આલોયણ; આલોચન; વિચાર.

  • 3

    જૈન
    દોષોની કબૂલાત કરીને પ્રાયશ્ચિત લેવું તે; આલોચના.