આલોચવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

આલોચવું

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    આલોચન કરવું; જોવું.

  • 2

    કલ્પનાથી જોવું વિચારવું.

મૂળ

सं. आकोच्