આલોણિયું ની ગુજરાતીમાં વ્યાખ્યા

આલોણિયું

નપુંસક લિંગ

  • 1

    આદિવાસીઓ દ્વારા વસંતને વધાવવા ગવાતું એક પ્રકારનું ગીત (લોક.).