આલોપાલો ની ગુજરાતીમાં વ્યાખ્યા

આલોપાલો

પુંલિંગ

  • 1

    ઝાડનાં પાંદડાં, મૂળિયાં વગેરે વનસ્પતિ.

  • 2

    શાકભાજીનો સાદો ખોરાક.

મૂળ

`પાલો` નું દ્વિત્વ