ગુજરાતી માં આળની 3 મુખ્ય વ્યાખ્યા છે:

આળ1આળ2આળ3

આળું1

વિશેષણ

 • 1

  લીલું; ભીનું.

 • 2

  તાજું ઉતરડેલું; કાચું (ચામડું).

 • 3

  જરા અડકવાથી દુખાવાય એવું.

 • 4

  નરમ; પોચું.

ગુજરાતી માં આળની 3 મુખ્ય વ્યાખ્યા છે:

આળ1આળ2આળ3

આળું2

નપુંસક લિંગ

 • 1

  આળ; તહોમત.

ગુજરાતી માં આળની 3 મુખ્ય વ્યાખ્યા છે:

આળ1આળ2આળ3

આળે3

અવ્યય

 • 1

  એળે.

ગુજરાતી માં આળની 3 મુખ્ય વ્યાખ્યા છે:

આળ1આળ2આળ3

આળે

નપુંસક લિંગ

પદ્યમાં વપરાતો
 • 1

  પદ્યમાં વપરાતો +આલય.

ગુજરાતી માં આળની 3 મુખ્ય વ્યાખ્યા છે:

આળ1આળ2આળ3

આળ

નપુંસક લિંગ

 • 1

  આલુ; ખોટો આરોપ, તહોમત; કલંક; આક્ષેપ.

મૂળ

सं. अलीक કે आल? प्रा. आल કે दे. अलग्ग?

ગુજરાતી માં આળની 3 મુખ્ય વ્યાખ્યા છે:

આળ1આળ2આળ3

આળ

સ્ત્રીલિંગ

 • 1

  અટકચાળું.

મૂળ

સર૰ म.= હઠ; છંદ

ગુજરાતી માં આળની 3 મુખ્ય વ્યાખ્યા છે:

આળ1આળ2આળ3

આળ

નપુંસક લિંગ

 • 1

  ઓઠું; આળપંપાળ.

મૂળ

प्रा. आल?