આળસવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

આળસવું

અકર્મક ક્રિયાપદ​

  • 1

    આળસ કરવી; મંદ પડવું.

  • 2

    બંધ પડવું; અટકી જવું.

મૂળ

જુઓ આળસ