આળસ મરડવી ની ગુજરાતીમાં વ્યાખ્યા

આળસ મરડવી

  • 1

    આળસ દૂર કરવા શરીર આમ તેમ મરડવું; અંગમાંથી સુસ્તી કાઢવી.