આળિયું ની ગુજરાતીમાં વ્યાખ્યા

આળિયું

નપુંસક લિંગ

  • 1

    બખોલ; ખાડો (ખાસ કરીને કૂવાની દીવાલમાં).

  • 2

    ગોખલો; હાટિયું.