આળોટણ ની ગુજરાતીમાં વ્યાખ્યા

આળોટણ

વિશેષણ

  • 1

    આળોટવાની ટેવવાળું.

નપુંસક લિંગ

  • 1

    આળોટવું તે; આળોટવાની તલબ.