આળોવણ ની ગુજરાતીમાં વ્યાખ્યા

આળોવણ

નપુંસક લિંગ

  • 1

    આલોયણ; આલોચન; વિચાર.

  • 2

    જૈન
    દોષોની કબૂલાત કરીને પ્રાયશ્ચિત લેવું તે; આલોચના.