આવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

આવું

વિશેષણ

  • 1

    આના જેવું; આ જાતનું.

મૂળ

सं. ईद्दश?

આવ ની ગુજરાતીમાં વ્યાખ્યા

આવ

સ્ત્રીલિંગ

  • 1

    આવક; આવરો; આયાત.

મૂળ

सं. आप्, प्रा. आव = પ્રાપ્તિપરથી? કે 'આવવું'?