ગુજરાતી

માં આવકની 2 મુખ્ય વ્યાખ્યા છે: આવક1આવુંક2

આવક1

સ્ત્રીલિંગ

  • 1

    આવવું તે.

  • 2

    ઉત્પન્ન; પેદાશ; કમાણી.

મૂળ

જુઓ આવવું

ગુજરાતી

માં આવકની 2 મુખ્ય વ્યાખ્યા છે: આવક1આવુંક2

આવુંક2

વિશેષણ

  • 1

    આવું કાંઈક.