આવકજાવક ની ગુજરાતીમાં વ્યાખ્યા

આવકજાવક

સ્ત્રીલિંગ

  • 1

    આવવું અને જવું તે.

  • 2

    ઊપજ ખર્ચ.

  • 3

    તેની વહી.