આવકાર ની ગુજરાતીમાં વ્યાખ્યા

આવકાર

પુંલિંગ

  • 1

    આવો- પધારો એમ કહેવું તે; સ્વાગત; આદરમાન.

મૂળ

આવવું+કાર सं.