ગુજરાતી

માં આવગુંની 2 મુખ્ય વ્યાખ્યા છે: આવગું1આવેગ2

આવગું1

વિશેષણ

કાઠિયાવાડી
 • 1

  કાઠિયાવાડી આગવું; ઇલાયદું; પોતા માટેનું અલગ; જુદું.

ગુજરાતી

માં આવગુંની 2 મુખ્ય વ્યાખ્યા છે: આવગું1આવેગ2

આવેગ2

પુંલિંગ

 • 1

  જુસ્સો; જોર.

 • 2

  ક્ષોભ; વ્યગ્રતા; આવેશ.

 • 3

  ઉતાવળ; દોડાદોડી.

 • 4

  પદાર્થવિજ્ઞાનશાસ્ત્ર
  ગતિમાન પદાર્થમાં (અમુક ન્યાયે) વધતો જતો વેગ; 'મોમેન્ટમ'.

મૂળ

सं.