આવટવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

આવટવું

અકર્મક ક્રિયાપદ​

 • 1

  નીવડવું.

 • 2

  બદલાવું; ફરી જવું.

 • 3

  ચોતરફ વીંટળાવું.

 • 4

  અજંપો થવો; મૂંઝાવું.

મૂળ

सं. आवृत्, प्रा. आवट्ट