ગુજરાતી

માં આવડની 2 મુખ્ય વ્યાખ્યા છે: આવડ1આવડું2

આવડ1

સ્ત્રીલિંગ

  • 1

    કુશળતા.

મૂળ

જુઓ આવડવું

ગુજરાતી

માં આવડની 2 મુખ્ય વ્યાખ્યા છે: આવડ1આવડું2

આવડું2

વિશેષણ

  • 1

    આ કદનું; અમુકના જેવડું; આટલું.

મૂળ

सं. इयत्, प्रा. एवड ?