આવડવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

આવડવું

અકર્મક ક્રિયાપદ​

  • 1

    - ની જાણ હોવી; -નું વાકેફ હોવું; -ની કુશળતા હોવી (જેમ કે, મને ભૂગોળ આવડે છે.બાળકને લખતાં આવડે છે ઇ૰).

મૂળ

सं. आपत्, प्रा.आवड = આવવું; આવી લાગવું