આવણું ની ગુજરાતીમાં વ્યાખ્યા

આવણું

નપુંસક લિંગ

  • 1

    આવવું તે; આગમન.

  • 2

    ભવાઈમાં મુખ્ય પાત્રનું આગમન સૂચવતું ગીત.

મૂળ

सं. आपत्, प्रा.आवड = આવવું;આવી લાગવું