ગુજરાતી

માં આવતુંની 5 મુખ્ય વ્યાખ્યા છે: આવતું1આવૃત2આવેતુ3આવંત4આવંતું5

આવતું1

વિશેષણ

 • 1

  આવવામાં હોય એવું; આવી રહેલું; હવે પછી આવનારું.(આવતી કાલ, આવતો રવિવાર ઇ૰).

મૂળ

`આવવું` નું વ૰કૃ૰

ગુજરાતી

માં આવતુંની 5 મુખ્ય વ્યાખ્યા છે: આવતું1આવૃત2આવેતુ3આવંત4આવંતું5

આવૃત2

વિશેષણ

 • 1

  આવરેલું; ઢાંકેલું.

 • 2

  વ્યાપ્ત.

 • 3

  ઘેરાયેલું; રૂંધાયેલું.

મૂળ

सं.

ગુજરાતી

માં આવતુંની 5 મુખ્ય વ્યાખ્યા છે: આવતું1આવૃત2આવેતુ3આવંત4આવંતું5

આવેતુ3

વિશેષણ

કાઠિયાવાડી
 • 1

  કાઠિયાવાડી આવતું.

ગુજરાતી

માં આવતુંની 5 મુખ્ય વ્યાખ્યા છે: આવતું1આવૃત2આવેતુ3આવંત4આવંતું5

આવંત4

કૃદંત​

પદ્યમાં વપરાતો
 • 1

  પદ્યમાં વપરાતો આવતું.

આવંતું5

કૃદંત​

પદ્યમાં વપરાતો
 • 1

  પદ્યમાં વપરાતો આવતું.