આવૃત્ત ની ગુજરાતીમાં વ્યાખ્યા

આવૃત્ત

વિશેષણ

  • 1

    ચક્રાકારે ફરેલું.

  • 2

    પાછું આવેલું.

  • 3

    વારંવાર થયેલું-કરેલું.

મૂળ

सं.