આવરકૂટો ની ગુજરાતીમાં વ્યાખ્યા

આવરકૂટો

પુંલિંગ

  • 1

    આવરદા ખૂટવો તે; આવરદાનો અંત; મોત.

  • 2

    અડદાળો; ભાગીતૂટી જવું તે.