આવરણ ની ગુજરાતીમાં વ્યાખ્યા

આવરણ

નપુંસક લિંગ

  • 1

    આચ્છાદન; પડદો.

  • 2

    અંતરાય; વિઘ્ન.

મૂળ

सं.