હોમ ગુજરાતી આવર્તક
ફરી ફરી આવતું-આંટા ખાતું.
ગણિતશાસ્ત્ર 'રિકરિંગ' (જેમ કે, ખર્ચ).
ગોળ ફરવું તે; આંટો; ચકરાવો.
ચકરી; ભમરી (પાણીની).
ચાર મેઘાધિપોમાંનો એક.