આવર્તદશાંશ ની ગુજરાતીમાં વ્યાખ્યા

આવર્તદશાંશ

પુંલિંગ

ગણિતશાસ્ત્ર​
  • 1

    ગણિતશાસ્ત્ર​
    ફરી ફરી દશાંશ આવે એવી રકમ; `રિકરિંગ ડેસિમલ`.